જે બાદ સમય જતાં માંજલપુર ગામના લોકોએ તેમને મામાનું બિરુદ પણ આપ્યું હતું. આજે જીવો જીવામામા તરીકે ગામની રક્ષા કરે છે. અહીં લોકો તેમને શીશ ઝુકાવે છે. કોઈ પણ વ્યક્તિની માન્યતા પૂર્ણ થાય તો ભક્તો મંદિરે દારૂ ચઢાવે છે. It is said that the temple was built close to the12th https://hanumantempleadelaide.movie.blog/